Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે ૧૫૦ મી ગાંધીજી ની જન્મ જયંતી ની ઉજવણી.

Share

 

ગોધરા, રાજુ સોલંકી
દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે કૉલેજ ના તાલીમાર્થીઓ દ્વારા બાપુ ના ભજનો અને પ્રભાતિયા નું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે ડૉ.પ્રો.ગિરીશ ચૌહાણ ના હસ્તે સુતર ની આંટી પહેરાવીને કાર્યક્રમ ની શરૂઆત કરી હતી જેમાં આચાર્ય શ્રી શૈલેષભાઈ ચૌધરી એ ઉદબોધન કર્યું હતું અને પ્રો. વિજય વણકરે રેંટીયા વિશે કાંતણ વણાટ તથા તેની વિસ્તૃત માહિતી આપી હતી જેઓ ગૂજરાત વિદ્યાપીઠ ના છાત્ર હોવાથી ગાંધી વિચાર રંગે રંગાયેલા હોય જેઓ અનેક કાર્યક્રમો માં માર્ગદર્શન અને વક્તવ્યો આપ્યા છે આ બાબતે કૉલેજ માં સ્વરછતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણા વિદ્યાર્થીઓ એ જુદી જુદી રજુઆત કરી હતી જેમાં અંતે આભાર વિધિ કૉલેજ ના અધ્યાપક ભૂપતસિંહ બારીઆ એ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં દાંડિયા બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધા પર એસિડ નાંખવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કોસમડી નજીક શાળાએ જતા વિદ્યાર્થીને ટ્રકની ટક્કર વાગતા કમકમાટીભર્યું મોત.

ProudOfGujarat

વાંકલ : માંગરોળના કોસાડી ગામેથી એસ.ઓ.જી.ની ટીમ અને માંગરોળ પોલીસે 80 કિલો ગૌ માંસ ઝડપી પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!