Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં કારને અકસ્માત નડતા બે મુસ્લિમ ધર્મગુરુઓનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના દારુલ ઉલુમ મરકઝ એ ઇસ્લામિયાના મોહતમીમ મૌલાના ઇસ્માઇલ મકરોડી અને ઉસ્તાદ મૌલાના આશીફ આછોદિ પોતાની કાર લઇ ભરૂચ તરફથી અંકલેશ્વર મદરેસા જઈ રહયા હતા તે દરમિયાન ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે નં. ૮ ઉપર તેઓની કારને અકસ્માત નડતા બન્ને ધર્મગુરુઓનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. સમગ્ર ઘટનામાં બન્ને મુસ્લિમ ધર્મગુરુઓના મોતથી તેઓના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી વર્તાઈ હતી.

Advertisement

Share

Related posts

હાલોલ : ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ એ કેનાલમાં પડેલા કિશોરનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

શહેરા તાલુકાના દિવ્યાંગ ખેલાડીએ દુબઈમાં જીત્યો ગોલ્ડમેડલ…

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા નજીક રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી મારતા નાળામાં પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!