Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર માં લાગી આગ…

Share

 

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે આવેલ ગોપાલ નગર ખાતે ઘર ઉપર મુકેલ ધાબા પર ના ઘાસચારામાં અચાનક લાગવા પામી હતી ફાયર ટેન્ડર હોય ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામ ખાતે ગોપાલ નગર ના રણછોડભાઈ ભાઈ ખેંગારભાઈ ભરવાડ ના મકાનના ધાબા ઉપર માટે પશુઓના ખાવા માટેના ઘાસચારો ધાબા પર મૂકવામાં આવ્યો હતો જે આજરોજ બપોરના સુમારે અચાનક આ ઘાસચારા માં આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ પોતાના વાસણમાં પાણી ભરી ભરીને આગને ઓલવી નાખવા માટે નાખવાનું શરૂઆત કરી ચૂક્યા હતા ત્યારબાદ આ ઘટનાની જાણ થતા ડી પીએમ સીના તાત્કાલિક દોડી જઈને આગને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી

Advertisement

Share

Related posts

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’ માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

ProudOfGujarat

ભરૂચ : ટેકનોલોજીથી વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શેરી શિક્ષણ આશિર્વાદ સમાન..!

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખનું આજે વહેલી સવારે હદય હુમલાથી નિધન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!