Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો..

Share

ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર એવા રાજેશ ગોહિલ ની હત્યા અંગે જાત જાતની શંકા સેવાઇ રહી છે ત્યારે આ બનાવ હત્યા નો છે કે અન્ય કારણે મોત નિપજ્યુ છે તે અંગે તપાસ કરવા રાજેશ ગોહિલ ના પરિવાર જનો દ્વારા આવેદન પત્ર પાઠવવા માં આવ્યુ હતુ પરંતુ તેમ છતા પોલીસ તંત્ર દ્વારા કરાતી કામગીરી અંગે પરિવાર જનો ને સંતોષ ન થતા સ્વર્ગીય રાજેશ ગોહિલ ના ભાઇ વસંત ગોહિલ અને તેમના સુભેચ્છકો એ ધરણા કરવાનું આયોજન કર્યુ હતુ પરંતુ પરવાનગી ન મળતા તેમના નિવાસ સ્થાને ધરણા કરી પોલીસ તંત્ર વિરુધ્ધ રોષ જાહેર કર્યો હતો આ બનાવ અંગે નિષ્પક તપાસ થાય તે અંગે માંગ થઇ રહી છે

Advertisement

Share

Related posts

આમોદ નગરપાલિકા મોડે મોડે જાગી, શાકભાજી બજાર ચામડિયા હાઈસ્કૂલનાં મેદાનમાં ખસેડાયું.

ProudOfGujarat

છોટાઉદેપુર : રાયછા રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

વધતી મોંઘવારી સામે ભરૂચમાં મહિલા કોંગ્રેસ આક્રમક, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કરી અટકાયત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!