Proud of Gujarat
Uncategorized

પંચમહાલ:શહેરાના વાટાવછોડાના યુવકનુ ગળામા પતંગની દોરી આવી જતા મોત

Share

 

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

જિલ્લાના શહેરા તાલુકાના ગામ પાસે એક બાઈક ચાલક યુવક જયેશકુમાર નાનાભાઈ પટેલીયા પસાર થતો હતો તે વખતે અચાનક આવી જતા રોડ પર પટકાયો હતો.દોરાથી ગળાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે શહેરા અને ત્યારબાદ ગોધરા સિવીલ ખાતે ખસેડવામા આવ્યો હતો.જયા તેનુ મોત થયુ હતુ.મોતના પરિણામને પગલેાપરિવારજનોમા ગમનો માહોલ પ્રસરી ગયો ગયો હતો.આમ ઉતરાયણ અને વાસી ઉતરાયણનુ પર્વ ગોઝારુ સાબિત થયુ હતુ.


Share

Related posts

માંગરોળ ના સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિરે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે

ProudOfGujarat

જુના તવરા ગામે ખેતરમાં દીપડાનો આતંક: સીસીટીવી ફૂટેજમાં દિવાલ કૂદતો દેખાયો, ખેડૂતોમાં ભયનો માહોલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ‘વંદે માતરમ @150 વર્ષ’ નિમિત્તે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!