Proud of Gujarat
Uncategorized

પંચમહાલ:શહેરાના વાટાવછોડાના યુવકનુ ગળામા પતંગની દોરી આવી જતા મોત

Share

 

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

જિલ્લાના શહેરા તાલુકાના ગામ પાસે એક બાઈક ચાલક યુવક જયેશકુમાર નાનાભાઈ પટેલીયા પસાર થતો હતો તે વખતે અચાનક આવી જતા રોડ પર પટકાયો હતો.દોરાથી ગળાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે શહેરા અને ત્યારબાદ ગોધરા સિવીલ ખાતે ખસેડવામા આવ્યો હતો.જયા તેનુ મોત થયુ હતુ.મોતના પરિણામને પગલેાપરિવારજનોમા ગમનો માહોલ પ્રસરી ગયો ગયો હતો.આમ ઉતરાયણ અને વાસી ઉતરાયણનુ પર્વ ગોઝારુ સાબિત થયુ હતુ.


Share

Related posts

અંકલેશ્વર પંથકમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી: 200 એકરથી વધુ પાક પાણીમાં ગરકાવ, વળતરની માંગ : ઉગ્ર સતત વરસાદથી કેળ, તુવેર અને શાકભાજીના પાકને ભારે ફટકો; પાણી ભરાઈ રહેતાં બિયારણમાં લાગી ફૂગ, પુનઃ વાવણીનો ખર્ચ ખેડૂતો માટે બન્યો નવી મુશ્કેલી

ProudOfGujarat

आमिर खान बने दुनिया के सबसे बड़े सुपरस्टार!

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!