Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઠેર-ઠેર આતીશબાજી કરી ભરૂચના રહીશોએ વાયુસેનાની કામગીરીને બિરદાવી…

Share

મળસ્કાના સમયે વાયુસેનાની પાકિસ્તાનમાં ઘૂસી જઈ કરેલ કામગીરી અને આતંકવાદીઓનાં ખાત્મા અંગેની કાર્યવાહીને ભરૂચના રહીશોએ બિરદાવી હતી.ભરૂચના બાઇપાસ વિસ્તારમાં અબ્દુલ કામઠીની આગેવાનીમાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને આતીશબાજી કરી હતી ખૂબ મોટી સંખ્યામાં આ પ્રસંગે લોકો ઉમટી પડ્યા હતા ભરૂચ નગરના અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે ઉજવણીનો માહોલ જણાતો હતો.

Advertisement

Share

Related posts

અનિલ કપૂરની ‘શ્રેડેડ’ ફિઝિકને જેરેમી રેનરના રેનરવેશનના રોરી મિલિકિન તરફથી પ્રશંસા મળી!

ProudOfGujarat

બારડોલી ટાઉનહોલ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલનો સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

યુવરાજસિંહ જાડેજાનો મોટો દાવો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનો આરોપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!