Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઠેર-ઠેર આતીશબાજી કરી ભરૂચના રહીશોએ વાયુસેનાની કામગીરીને બિરદાવી…

Share

મળસ્કાના સમયે વાયુસેનાની પાકિસ્તાનમાં ઘૂસી જઈ કરેલ કામગીરી અને આતંકવાદીઓનાં ખાત્મા અંગેની કાર્યવાહીને ભરૂચના રહીશોએ બિરદાવી હતી.ભરૂચના બાઇપાસ વિસ્તારમાં અબ્દુલ કામઠીની આગેવાનીમાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને આતીશબાજી કરી હતી ખૂબ મોટી સંખ્યામાં આ પ્રસંગે લોકો ઉમટી પડ્યા હતા ભરૂચ નગરના અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે ઉજવણીનો માહોલ જણાતો હતો.

Advertisement

Share

Related posts

દેવમોગરામાં આગામી મહાશિવરાત્રિનાં મેળાની ઉજવણીનું સુચારૂં આયોજન ઘડી કાઢવા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનો અનુરોધ

ProudOfGujarat

બાયપાસ ચોકડીથી દેરોલ સુધીના માર્ગને ફોરલેન બનાવી લાઇટની વ્યવસ્થા કરવાની માંગ સાથે આવેદનપત્ર

ProudOfGujarat

અંકલેશ્વર- બી.ટી.પી મહિલા પ્રમુખે દેશી દારૂના બુટલેગર પર કરી શહેર પોલીસ મથકે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!