Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલશ્વર જીઆઇડીસી વિસ્તારમાં માંથી વડોદરા ની આર આર સેલ દ્વારા બે ઇસમોની પિસ્તોલ સાથે ધરપકડ કરી….

Share

વિનોદભાઇ પટેલ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કનોડીયા કંપની પાસે બાતમીના આધારે વડોદરા આર.આર.સેલ ની ટીમે બે શખ્સોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા.જેમાં બીરેન્દ્રસિંહ જસમીરસિંહ રહે મીરા નગર અંકલેશ્વર જીઆઇડીસી તથા રાજ સીંગપુર ઉર્ફે રાજુ સરદાર રહે કૈલાશપતિ સોસાયટી રણોલી જિલ્લો બરોડા એક પિસ્તોલ તથા છ કારતૂસ અને પલ્સર ગાડી સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે માન્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો ડોકટર ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયાનાં કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પહેલા ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ : ધુળેટી પર્વની ઉજવણી કરી નર્મદા નદીમાં ન્હાવા પડેલ શુકલતીર્થ ગામના બે યુવાનો લાપતા થયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!