Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે ચૈત્રી માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા …

Share

વિનોદભાઇ પટેલ

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા ચૈત્રી માસ નિમિત્તે અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂજન,અર્ચન અને ગરમી નહી થાય તે માટે વાળીનાથ દાદાના મંદિરે જલાભિષેક કરી મંદિરને ઠંડુ પાડ્યું હતું. આ પ્રસંગે સુરતના વેપારીએ મંદિરમાં કવચનું દાન કર્યું હતું.જયારે ભાવિક ભક્તોએ અન્નનું દાન કરી ધન્યતા અનુભવી હતી સદર કાર્યક્રમમાં મંદિરના પુજારી નવનીતભાઈ,ગામના સરપંચ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું ટ્રેલર રિલીઝ થયું

ProudOfGujarat

વાંકલની લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં વિકલાંગ સહાય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ ભરત મુનિ હૉલ ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!