Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જીઆઇડીસી વિસ્તારમાં આવેલા આદિત્ય નગર સોસાયટી માં એક બિનવારસી મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…..

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટીમાં સાંજના સમયે એક બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગઢવીએ ઘટના સ્થળે પહોંચી બિનવારસી હાલતમાં મહિલાના મૃતદેહનો કબજો લઇ વાલી-વારસદારની શોધખોળ ચાલુ કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે. હાલ આ મહિલા ની ઉંમર આશરે 45 થી 50 ની વચ્ચે હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ મહિલાના મરવાનું ચોક્કસ કારણ શહેર પોલીસ જાણી શકી નથી માટે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Advertisement


Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં પરિવારમાં જ સત્તા હસ્તાંતર કે પરિવર્તન : રાજકિય વર્તુળમાં ચર્ચાની એરણે

ProudOfGujarat

રાજપીપળા પાલિકાની ઘોર બેદરકારી : ત્રણવાર અરજી કરવા છતાં ગટરો સાફ નહીં કરાવતા રોષ.

ProudOfGujarat

ભરૂચમાં યોજાયેલ BIBA Awards 2.0 (Bharuch Influencers, Businesses & Achievers Awards) નો ભવ્ય સમાપન થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!