Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જી.આઈ.ડી.સીની. આર.એસ.પી.એલ કંપની બાજુમાં આવેલ નહેરમાં આશરે 35 વર્ષીય અજાણ્યા યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો. જે અંગે સામાજીક આગેવાન રજનીશ સિંહએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસાની શોધખોળ આરંભી છે.

Advertisement


Share

Related posts

દહેજમાં હેમાની ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને ગુજરાત ગ્લાસ ફેકટરી તરફથી 200 જેટલી રાશન કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ટી.બી. રોગના દર્દીની તપાસ માટે પાંચ ટ્રુનાટ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!