Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરી સામે આવી.નિહાળો વિડિઓ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા ટોલ પ્લાઝા ઉપર ફરી એકવાર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરીની ઘટના સામે આવી છે.બનાવની વિગત જોતા ટોલટેક્સ ભર્યા બાદ ગાડી પસાર થતા ટોલ કર્મચારીઓને ઓવરલોડ હોવાની શંકા બાબતે ટોલ કર્મચારીઓએ ટ્રક રોકવા કાયદો હાથમાં લેતા જણાયા હતા.પથ્થર લઇ મારવાની કોશિશ કરતો હોય તેવું વિડિઓ પરથી ફલિત થાય છે.

Advertisement

કહેવાય છે કે ભૂતકાળમાં પણ ટોલ કર્મીઓ આ રીતે વાહનો રોકવા જતા અકસ્માતના શિકાર પણ થયા હોવાની ઘટનાઓ બની હતી.

શું કલેક્ટર,જિલ્લા પોલીસ વડા કે નેશનલ હાઇવે ઓથોરિટી આ રીતની ઘટનાઓ બાબતે સકારાત્મક પગલાં લઇ વાહન ચાલક અને ટોલ કર્મીઓ વચ્ચે ઉદ્ભવતા આવા બનાવો અંગે કાર્યવાહી કરશે ખરા ?


Share

Related posts

સુરતમાં પ્લમ્બર એસોસીએશન દ્વારા આયોજીત વર્લ્ડ પ્લમ્બિંગ ડે નિમિત્તે ઉજવણી કરવામાં કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : મદીના હોટલ નજીક વૃક્ષ ધરાશાયી થયું.

ProudOfGujarat

જંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક માટે નર્મદા કેનાલમાંથી પાણી લાવવા 40 કિમી લાંબી પાઇપલાઇન નાખવાનું શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!