Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

Share

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ભરૂચ નગરના આંબેડકર હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આવનાર તહેવારો દરમિયાન સમગ્ર ભરૂચ નગરમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિ સમિતિના સભ્યોમહેન્દ્રભાઈ કંસારા દિપક મિસ્ત્રી ,અબ્દુલ કામથી સાકરલાલ મિસ્ત્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભરૂચ વિભાગના ડી વાય એસ પી નાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ.

ProudOfGujarat

અમદાવાદમાં ગ્રીન કોરિડોરમાં 14 મિનિટમાં સિવિલથી સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ પહોંચાડાયું, માતાએ દીકરાના હાર્ટનું દાન કર્યું..

ProudOfGujarat

સુરત પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચાર ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!