Proud of Gujarat
Uncategorized

પંચમહાલ: શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે અંબાજી જતા ત્રણ પદયાત્રિકોને કારચાલકે અડફેટે લેતા કરુણ મોત.

Share

પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાથી પસાર થતા હાલોલ -શામળાજી હાઇવે માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની છે.શહેરા તાલુકાનાં લાભી પાટીયા પાસે આ ઘટના બની છે.જેમા અંબાજી જતા પગપાળા જતા યાત્રીકોને લીધા અડફેટે લેતા ૩ ના યુવાનોના મોત થયા હોવાની જાણકારી મળી છે.આ યાત્રિકો દેવઘઢબારીયા તાલુકાના ભુતપગલા ગામ અને સીંગવડ તાલુકા ના ચુંદડી ના પરબીયા ગામના રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.મરણ જનાર શૈલેષભાઈ સોમાભાઇ બારીયા અશ્વિન કનકસિંહ બારીયા, ભૂત પગલા ગામ તાલુકો દેવગઢ બારીયા,કમલેશ રમણભાઈ પટેલ ગામ ચુંદડી તાલુકો સિગવડ તાલુકાનુ હોવાનુ જાણવા મળેલ છે.જ્યારે સ્વિફટ ચાલકનુ નામ અયુબ અરબ હોવાનુ જાણવા મળેલ છે.
હાલ ત્રણેયના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે.સ્વીફટ ચાલકને પકડીને શહેરા પોલીસ મથકે લોકઅપમા રાખવામા આવ્યો છે.શહેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૪૮ કેન્દ્રો ખાતે ૪૯૪ બ્લોકમાં કુલ- ૩૬,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ProudOfGujarat

દહેજ નજીક લખીગામ ખાતે દેવદર્શન કરી બાઈક પર ઘરે જતાં વૃદ્ધનું ઈકો કારની ટક્કરે મોત

ProudOfGujarat

જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!