Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં નોમ નિમિત્તે માતાના મંદિરે નવચંડી

Share

રાજપીપળા: આરીફ જી કુરેશી

રાજપીપળાના આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરાયુ જેમાં આશાપુરી મંદિરે કુલ 12 યુગલો યજ્ઞ માં બિરાજમાન થયા હતા જ્યારે હરસિધ્ધિ માતા ખાતે રાજવી પરિવાર બિરાજમાન થયું જેમાં આખો દિવસ પૂજા બાદ સાંજે નવચંડી માં શ્રીફળ હોમાયું હતું.

Advertisement

Share

Related posts

જયલલિતાની બાયોપિક બાદ અભિનેત્રી કંગના રનૌતે ઈન્દિરા ગાંધીની બાયોપિકની તૈયારી શરૂ કરી….

ProudOfGujarat

નર્મદાની નૂતન જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ રચી મતદારોને મતદાનનો અપાયો સંદેશો.

ProudOfGujarat

અમદાવાદ : બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડોની ઠગાઈ કરતી ઠગ ટોળકીનો થયો પર્દાફાશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!