Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધરણાં પ્રદર્શન

Share

દેશમાં આજે મૂળ નિવાસી સમાજ એક ગંભીર પરિસ્થિતી તરફ જઇ રહ્યો છે ત્યારે મૂળ નિવાસી સમાજની વર્તમાન સમસ્યાઓને નાબૂદ કરવા અને સારા ભવિષ્ય માટે જો એક સાથે તમામ સક્રિય સંગઠનો એક મંચ પર બેસીને સમાજને જાગૃત કરવા અને સરકારની નાગરિક વિરોધી નીતિઓ તેમજ કાળા કાયદાના વિરોધમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આજ રોજ તા.10 ઓક્ટોબર 10 થી 12 કલાક સુધી જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે ધરણાંનો કાર્યક્રમ યોજાયો.

Advertisement

Share

Related posts

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણના બોડકા ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવી હજારોની મતાની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની વેક્સિનની જેમ “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરવા અપીલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!