Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

Share

ભરુચ અંકલેશ્વર વચ્ચે રોડ સાઈડની બાવળીમાંથી એક યુવકનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને લોકટોળા એકત્રિત થયા હતા અને હત્યાની આશંકા હોવાનું તારણ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.
ભરુચ અંકલેશ્વર વચ્ચેની ઝાડીઓમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ ધટના સ્થળે પહોચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને લાશને ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જંબુસરનાં ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળી હોવાની ફરિયાદ થતાં સનસનાટી મચી જવા પામી છે.

ProudOfGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં મોતનું તાંડવ યથાવત : છેલ્લા 24 કલાકમાં કોવિડ સ્મશાનમાં 65 થી વધુ લોકોને અગ્નિદાહ અપાયા.

ProudOfGujarat

પુનઃ ટોલ કર્મી એ ચાલક ને ફટકર્યો હોવાની ઘટના સામે આવી છે. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!