Proud of Gujarat
SportGujaratINDIA

ખેલ મહાકુંભ ૨૦૧૯ નો આરંભ

Share

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

સોમવાર ના રોજ તારીખ ૨૧ થી ૨૩ ઓક્ટોબર સુધી સુધી ચાલનાર ખેલ મહાકુંભ ૨૦૧૯ નો ભરૂચ તપોવન સંકુલ ખાતે આરંભ કરવામાં આવ્યો હતો, ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી તેમજ વ્યાયામ શિક્ષણ સંઘ ના ઉપ પ્રમુખ એવા પાલેજ હાઈસ્કૂલ ના શિક્ષક પ્રવીણભાઈ વાણીયા દ્વારા દક્ષિણ ઝોન અંડર ૧૭ વોલીબોલ ની રમત શરૂ કરી ખેલ મહાકુંભ નો આરંભ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

લીંબડી 17 વર્ષની અનેરીએ કોરોના વોરિયર્સનુ પેઇન્ટિંગ કોરોના ફાઈટરર્સને ગીફ્ટ કરાયું

ProudOfGujarat

તારા વિના શ્યામ મને એકલડુ લાગે…

ProudOfGujarat

સુરતમાં ઘરફોડ ચોરી કરતા બે રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!