Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો પદયાત્રા સંઘ ડાકોર જવા રવાના થયો.

Share

છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો સંઘ પદયાત્રા યાત્રાધામ ડાકોર મંદિરે જાય છે જે સંઘ ચાલુ વર્ષે પણ ડાકોર ખાતે મંડળના 50 થી વધુ પદયાત્રીઓ રવાના થયા છે આ પદયાત્રા સંઘ ડાકોર મંદિર ખાતે ધ્વજા ધ્વજારોહણ કરશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરશે સદર પદયાત્રામાં ભાથીજી યુવક મંડળ સભ્યો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

સોનગઢ ખાતે રાખેલ શાંતિ બોદ્ધ વિહાર સંઘનુ વિવિધ જગ્યાએ સ્વાગત કરાયું.

ProudOfGujarat

વડોદરાનાં કરજણ ખાતે કોરોના સંક્ર્મણ કેસોને કાબુમાં લાવવા કરજણ આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટ F. A. W. એ ઠેર-ઠેર મેડિકલ ટીમો મેદાને ઉતારી આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી…

ProudOfGujarat

જુનાપોરા ગામની સીમમાં આવેલા શેરડી ખેતરમાંથી અજગર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!