Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત માં સામાજીક કાર્ય માં હાજરી આપવા આવેલ ભાજપા ના વરિષ્ઠ નેતા સંજય જોષી એ મહારાષ્ટ્ર ના ઉલટભેર અંગે કહેવુ કે ભાજપા ની કોઈ ભૂલ નથી ફરી જનાદેશ મેળવવા કામ કરશે

Share

ભાજપ ના વરિષ્ઠ નેતા એવા તીખા પ્રતિભાવો આપવા જાણીતા સંજય જોષી અંકલેશ્વર અને સુરત ખાતે સામાજીક કાર્ય ના પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા તેમણે પત્રકાર સાથે ટૂકી વાર્તા માં જણાવ્યુ હતું કે મહારાષ્ટ્ર ની જનતા એ ભાજપા અને શિવસેના ને જનાદેશ આપ્યો હતો અને શિવસેના એ સાથ છોડીયો છે હવે શિવસેના એ જોવા નું રહયુ છે. શિવસેના એ વિચારવા નું છે. મહારાષ્ટ્ર માં ભા.જ.પા ની કોઈ ભૂલ નથી ભાજપે જનાદેશ મેળવ્યો હતો હવે તેની સતા નથી તો વિપક્ષ માં બેસીને જનાદેશ મેળવવાનું કામ કરશે મહારાષ્ટ્ર માં અજીત પવારે ખેલ બગાડી નાખ્યો સાથે ચાર રાજ્યો માં સરકાર ગઈ તે બાબતે પ્રતિક્રિયા આપતા સંજય જોષી એ કહયુ છે કે રાજનીતિ માં ઉતાર ચઢાવ આવતો રહે છે ભાજપા વિપક્ષ માં બેસી ને પણ લોકહિતો ના કાર્ય કરશે તેવી પ્રતિક્રિયા ભાજપા ના નેતા સંજય જોષી એ આપી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ ગામની માસ્તર પેનલના સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા.

ProudOfGujarat

સરાર ગામની એક સ્કૂલ માં તાળાબંધી…

ProudOfGujarat

ગોધરા પાલિકાના સફાઇકર્મચારીઓ પોતાની માંગણીઓ નહી સ્વીકારાતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!