Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ રામનગર ખારવાવાડ વાઘેવશ્વરી માતાના મંદિરે હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દરમિયાન જેમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Share

હાંસોટ સ્થિત રામનગર ખારવાવાડ વાઘેશ્વરી માતાનાં મંદિરના પટાંગણમાં સમાજમાંથી દુખ દરિદ્ર દુર થાય અને સુખ સમૃદ્ધિ અને શાંતિ થાય એવી ભાવનાથી વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરી હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દરમિયાન ગઈ કાલે વાઘેશ્વરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજ રોજ સમાજના લોકોએ નવચંડી યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ગોર મહારાજ દ્વારા વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવડાવ્યા હતા દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, અંભેટા અને પારડી ઉપસ્થિત રહી સમૂહમાં પ્રસાદી લીધી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી વેપારી એસોસિયેશન તથા સમસ્ત સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા જેલમાં વૈદિક વિધિથી ‘રુદ્ર પૂજા’ યોજાઈ : શ્રાવણ માસ નિમિત્તે બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેલ પરિસરમાં આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ માહોલ સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!