Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

Share

આજરોજ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રય એટલે કે ભગવાન દત્તજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં પાલકી યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર તથા મામલતદાર હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. લોકો દ્વારા દત્ત ભગવાનની જન્મ જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગૌતમ વ્યાસ:- કેવડિયા

Advertisement

Share

Related posts

ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમનો આજથી પ્રારંભ

ProudOfGujarat

આવી તપાસોમાં મોટા માથા બચી જાય છે, નાના કર્મીઓનો ભોગ લેવાય છે : સાંસદ

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ટુ વ્હિલરો પર તારનો સેફ્ટી બેરિયર લગાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!