Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે બે બનાવમાં બે વ્યક્તિઓનાં મોત નિપજયા.

Share

ભરૂચ નજીક નબીપુર,ચાવજ વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા ૪૫ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું, જયારે નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજ ખાતે ટ્રેન સામે પડતું મૂકી ૫૦ વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો.બંને બનાવ અંગેની જાણ થતા ભરૂચ રેલવે પોલીસે મૃતકોની લાશનો કબ્જો મેળવી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને બંને મૃતકોના વાલીવારસ અંગેની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યાં વોર્ડ નંબર 4 નાં મતદારોને વોર્ડ નંબર 6 સમાવેશ કરતાં વકીલ દ્વારા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસને પ્રવેશતો અટકાવવા મજબૂત મોરચાબંધી.

ProudOfGujarat

ભરૂચના ભઠિયારવાડમાં ગૌહત્યા કરનારા ત્રણ ઝબ્બે: બે ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!