Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં ભાર્ગવ સમસ્ત પંચ સંચાલિત મંદિરો 31 મી માર્ચ સુધી બંધ.

Share

ભરૂચ શહેરમાં દત્ત મંદિર, ભૃગુઋષિનું મંદિર 31 મી માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસથી બચવા લોકો એક જગ્યાએ વધુ સંખ્યામાં ભેગા નહીં થાય તે માટે રાજયનાં વહીવટી તંત્ર તરફથી લોકોને ધાર્મિક કાર્યક્રમો નહીં યોજવા અપીલ કરી છે. ત્યાં હવે મંદિરોમાં આવતા દર્શનાર્થીઓની આરોગ્ય સલામતી માટે મંદિરો 31 મી માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યાં ભરૂચ શહેરમાં પણ ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા સંચાલિત ભૃગુઋષિ મંદિર, દત્ત મંદિરને તા.31 માર્ચ સુધી લોકોનાં દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

તાનાજી એક્ટ્રેસ ઈલાક્ષી ગુપ્તાએ વાયરલ ગીત બદનામ બદામ પર ડાન્સ કરતાં સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો.

ProudOfGujarat

સુરત : હજી કોરોનાનું તાંડવ પત્યુ નથી ત્યારે સુરતના વરાછામાં નથી માસ્ક કે નથી સોશ્યલ ડિસ્ટન્ટ : તંત્ર વાતથી અજાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!