Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો.

Share

આધુનિક ભારતનાં શિલ્પી ટેકનોલોજીનાં ક્ષેત્રે ભારતને એકવીસમી સદીમાં લઈ જનાર એવા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાને લઈને ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર પ્રમુખ વિકી શોખી, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, નગર સેવક હેમેન્દ્ર કોઠી વાલા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વર્ગીય રાજીવ ગાંધી તેમના આધુનિક વિચારોનાં લીધે આજે ભારત પ્રગતિ કરી રહ્યો હોવાની વાત કરીને તેમને યાદ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : સતત વરસી રહેલ વરસાદનાં પગલે જંબુસર અને આમોદ તાલુકામાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

ચોટીલા મહિલા સરપંચના પતિની દેશી બંદૂકના ભડાકે હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!