Proud of Gujarat
INDIAFeaturedGujarat

જાણો ભરૂચ નગરનાં કયાં બજાર બપોરે 2 વાગ્યાં બાદ બંધ રહેશે.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓની મહત્વની મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્થાનિક નગર પાલિકાનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં કોરોનાનાં વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી તેમજ આ બાબતે મહંમદપુરાનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કર્યો હતો જે નોંધપાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

ભરૂચની 1 જિલ્લા, 9 તાલુકા પંચાયત અને 4 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના સુકાન માટે સેન્સ પ્રક્રિયા શરૂ

ProudOfGujarat

ઉમરપાડાનાં સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે કોંગ્રેસનાં આગેવાનોએ ઉમરપાડાનાં મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

રાજપીપલા : અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ : મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!