Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસોથી નર્મદા નદીનાં પૂરના પગલે ભારે તારાજી સર્જાઈ છે. વિવિધ ક્ષેત્રે ભારે આર્થિક નુકશાન થયું છે. બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફુરજા વિસ્તારમાં પૂરના પાણીમાં સુરેશ મગુંભાઈ વસાવા ઉં.વ 55 નું નર્મદા નદીના પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતુ. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

જુનાગઢ : વંથલીના સોનારડી ગામમાં ફરીવાર દીપડાએ બાળકના શિકારનો પ્રયાસ કરતા આક્રોશ.

ProudOfGujarat

ચોરી અથવા ખોવાયેલો મોબાઈલ જાતે જ કરી શકાશે ટ્રેક, કેન્દ્રએ લોન્ચ કરી નવી સિસ્ટમ

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં મહિલા 26 કિલો ઉપરાંત ગાંજા સાથે ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!