Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.16-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 24 દર્દીઓ વધતાં કુલ આંક 1840 થયો હતો. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં કુલ-૨૮ દર્દીના મોત થયેલ છે તથા ૧૬૦૧ વ્યક્તિઓને સાજા થતા રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 211 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સુરવાડી બ્રિજથી ચૌટાનાકા તરફનો માર્ગ બિસ્માર બનતા અકસ્માત સર્જાવાની ભીતિ.

ProudOfGujarat

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે આવેલી ખાડીમાં મગર દેખાતાં લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે ગોધરા ખાતે જિલ્લા પંચાયતનાં નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!