Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ઉક્તિ સાચી પાડતો બનાવ બન્યો….. જાણો વધુ.

Share

ભરૂચ ખાતે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ઉક્તિને સાચો પાડતો બનાવ બનતા લોકો અવાચક બની ગયા હતા કે આજના યુગમાં પણ આવા સેવાભાવી માનવીઓ વસે છે.
ભરૂચમાં આગવી ઓળખ ધરાવતા સેવા યજ્ઞ સમિતિનાં મુખ્ય કર્તાહર્તા રાકેશ ભટ્ટ દ્વારા ભરૂચ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નર્મદા મંદિર પાસે એક યુવાન કે જેના પગમાં કોઈ કારણોસર અસંખ્ય જીવાત પડી ગયેલ અને પંજાનો ભાગ સડી ગયેલ આ વાતની જાણ તેમને સ્મશાનમાં અગ્નિદાહ આપવા આવેલ ડાધુઓ દ્વારા કરેલ જે સાંભળી તેવો સ્થળ પર આવી તે યુવાનને જોતા તેનો પગ સડી ગયેલ હોઈ અને અસંખ્ય જીવાતો પડી ગયેલ હોઈ જેથી રાકેશ ભટ્ટ તેમની સાથે લાવેલ દવા દ્વારા તેના પગમાંથી જીવાતો કાઢી તેને સિવિલ હોસ્પિટલમાં સેવા યજ્ઞ સમિતિ દ્વારા બનાવામાં આવેલ રેનબસેરા ખાતે લઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના આમલઝર ગામના ખેતરમાંથી ૧૦ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે કાલથી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરાશે

ProudOfGujarat

ભરૂચ ખાતે કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઈન કેમ કંપનીના ઉપક્રમે સીવણ કલાસ તાલીમનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!