Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નેશનલ હાઇવે નં. ૪૮ કોસંબાનાં નંદાવ પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો…

Share

મુંબઈથી અમદાવાદ જતાં રસ્તા પર દિપાવલી બાદ વાહન વ્યવહાર ખૂબ વધી ગયો છે ત્યારે નાના-મોટા અકસ્માતોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. આવો જ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનાં કોસંબા પાસેના નંદાવ પાટિયા નજીક સર્જાયો હતો. ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતની વિગત જોતાં મળતી માહિતી મુજબ એક કાર મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી તેમાં કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એટલુજ નહીં પરંતુ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કારચાલક સામેના ટ્રેક પર આવી જતાં કાર ટ્રક સાથે અથડાઇ હતી જેથી કારમાં સવાર બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.

Advertisement

Share

Related posts

કરજણના મેસરાડ ગામના ક્રિકેટ મેદાન પર ભરૂચ – કરજણ પ્રમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જિલ્લાના પત્રકાર પરિવારો માટે મેડિકલ કેમ્પ યોજાયો

ProudOfGujarat

ગોધરાના નદીસર ગામની પ્રાથમિક શાળાને “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” એવોર્ડ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!