Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન…

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજપીપળામાં આવી પહોંચ્યા હતા. તેઓ એરોડ્રામ હેલીપેડથી એસ.ટી. ડેપો થઈને સ્ટેશન રોડથી કાલાઘોડાથી પોઈચા ખાતે રવાના થયા હતા.

તેમજ સ્ટેશન રોડના વિસ્તાર પરનાં લારી ગલ્લા બંઘ રહ્યા હતા. તેઓ પોઇચા ખાતે ખેડૂતની શિબિરમાં ભાગ લેશે ત્યાર પછી ફરી બપોરની આસપાસ ફરી રવાના થશે. રાજપીપળાના એરોડ્રામ હેલીપેડ પરથી રવાના થશે ત્યાં સુધી સ્ટેશન રોડનાં વિરતારનાં બજારો બંઘ રહેશે તેમજ લારી ગલ્લા બંઘ રહશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નડિયાદ બિલોદરા જેલમાં કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના જુના દિવાનાં માર્ગ પર વચ્ચોવચ જોખમી વિજપોલ હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે નવનિર્મિત આઈ.સી.સી. ના નિયમોનુસારનું ક્રિકેટ ગ્રાઉન્ડનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!