Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં નબીપુર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખેડૂત બચાઓ દેશ બચાઓ સંદર્ભે એક મિટિંગનું આયોજન કરાયું હતું…

Share

ભરૂચ તાલુકાનાં નબીપુર ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતની નબીપુર બેઠકો માટે એક સભાનું આયોજન કરાયું હતું.

જેમાં શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, હસુભાઈ પટેલ, શકીલ અકુજી, સલીમ પટેલ તથા ઇલયાસ દેહગામવાળા સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહયા હતા.

આ મિટિંગમાં પ્રજાલક્ષી અને ખેડૂતલક્ષી પ્રશ્નોની ચર્ચા સાથે ભાજપ પર પ્રહારો કર્યા હતા. આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સમીક્ષા કરાઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat

ધાર્મિક પ્રવાસથી પરત ફરેલા કરજણનાં પ્રવાસીઓનું આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વાલિયા તાલુકાના ચંદેરિયા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!