Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

Share

હાલનાં સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેવા સમયમાં ટૂંક પહેલા ભવ્ય રાજકારણમાંથી વિદાયમાન થયેલા અને સક્રિય રાજકરણી એવા ભરૂચનાં પનોતા પુત્ર અહેમદ પટેલનાં નિધન બાદ તાજેતરમાં તેમના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ટવીટ કરી લોકોને તેનો સંદેશો પાઠવ્યો હતો.

ફૈઝલ પટેલની આ ટવીટમાં તેમણે ખુલાસો કરી જણાવ્યુ હતું કે હાલનાં સમયગાળામાં હું સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ નહીં કરું મે હાલ સક્રિય રાજકીય પ્રવેશ કરવાની તૈયારીનો ઇનકાર કાર્યો છે અને હું હાલ સમાજ કલ્યાણનાં કાર્યો હાથ ધરીશ હાલ હું માત્ર એક સામાજીક વ્યક્તિ બની સમાજ કલ્યાણનાં કાર્યો કરવા માંગુ છું.

Advertisement

Share

Related posts

બનાસકાંઠા-દિયોદરના વેપારીને ધમકી ભર્યો ફોન કરી ખંડણી માંગી-પોલીસે કરી એક શખ્સ ની અટકાયત…

ProudOfGujarat

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!