Proud of Gujarat
FeaturedGujaratINDIA

HTAT(મુખ્ય શિક્ષક )ને મૂળ શાળામાં સેટઅપ મુજબ મુકવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જણાવેલ છે કે HTAT મુખ્ય શિક્ષક વધમાં બદલી થયેલ હોઈ અને એની મૂળ શાળામા હાલ સંખ્યા પ્રમાણે સેટ અપ મુજબ સંખ્યા થઇ ગઈ હોઈ અને સેટ અપ મંજુર થયું હોઈ તો એને મૂળ શાળામાં મુકવા આપની કક્ષાએથી સૂચના આપવા વિનંતી એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ જણાવેલ છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એકનું મોત, બીજામાં ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

જોલવા ગામ પાસે ટ્રેલર છુટું પડતાં 200 ફૂટની કેસલ રોડ પર પલટી ગઇ

ProudOfGujarat

ઉના તાલુકાના નવી વાજડી ગામના પાડીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!