Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

Share

ગોધરા નગરપાલિકાના સભ્ય દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર દ્વારા એમજીવીસીએલ ના નાયબ ઇજનેર આવેદનપત્ર આપવામાં આવ્યુ છે જેમા જણાવામા આવ્યુ છે જુના પાવર હાઉસ સામે તિરગરવાસમાં અશોકભાઈ રતિલાલ પરમારના મકાન આગળ વીજ કનેક્શન સાથે વીજ થાંભલો આવેલ છે. જે થાંભલો નમી ગયેલ છે. જે સ્થાનિક લોકો માટે જોખમકારક છે હાલ ચોમાસાની સીઝન દરમિયાન વાવાઝોડું કે ધોધમાર વરસાદ આવે તો ગમે ત્યારે આ મકાન પર નમી ગયેલ વીજ થાંભલો પડી જાય તેમ છે જેના કારણે આજુબાજુના રહીશો માટે જોખમકારક છે અને અહીં રહેતા સ્થાનિક લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને રહે છે તો કોઇ ઘટના ન બને તે પહેલા મકાન પર નમી ગયેલ થાંભલો વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવા માટે આવેદનપત્ર એમજીવીસીએલના નાયબ ઇજનેર આપવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામુ આપ્યું, જાણો શું હતું કારણ ?

ProudOfGujarat

પંચમહાલ : હાલોલ પાસે આવેલી ખાનગી કંપનીમાં બોઈલર ફાટયુ : ત્રણ કામદારો ગંભીર રીતે દાઝયા.

ProudOfGujarat

પંચમહાલ-ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો નીકળ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!