Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આવતીકાલે ભરૂચમાં રસીનો મહાઅભિયાન.

Share

આવતીકાલે ભરૂચ જિલ્લામાં રસીકરણનો મહાઅભિયાન યોજાશે જેમાં 90 હજારથી વધુ લોકોને પ્રથમ અને બીજો ડોઝ અપાશે જેનો લાભ લેવા જિલ્લા કલેકટર દ્વારા ભરૂચ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી જિલ્લામાં કુલ 14,20,874 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લામાં 13285 કર્મીઓ તેમજ 40,620 ફ્રનલાઈન વર્કરોએ કામ કર્યું છે.

Advertisement

રસીકરણમાં કુલ જિલ્લાભરમાં 265 કેન્દ્રો પર રસીકરણ થશે જેનો સમય સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી ડોઝ આપવામાં આવશે જે અન્વયે જિલ્લા સમાહર્તાએ લોકોને વધુમાં વધુ રસીનો લાભ લેવા અપીલ કરી છે.


Share

Related posts

અંકલેશ્વર બસ ડેપો ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાએ ગ્રંથા – અંકલેશ્વર સ્ટોપની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર ૨૮ વર્ષ પહેલા થયેલા ૫ કેસોમાં નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના બાર એશોસીએશનની ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!