Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ હાથ ધરાયો.

Share

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ અંતર્ગત ગુમાનદેવ મંદિર ખાતે જરૂરિયાતમંદ લોકોને કપડાં, વાસણો અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.

આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા અને ઇનરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પ્રમુખ સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે ક્લબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દિવાળી સમયે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે કે જેથી સમાજના ખરેખર જરૂરિયાતમંદ લોકો પણ દિવાળી જેવો તહેવાર ખુશી અને આનંદથી ઊજવી શકે.

Advertisement

Share

Related posts

વાલિયાના લુણા ગામે તળાવની પાળ પર ગેરકાયદે માટીખનન ઝડપાયું

ProudOfGujarat

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાંચમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ક નહીં આપતા યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી છે.

ProudOfGujarat

બૌડા દ્વારા ₹4.63 કરોડના ખર્ચે અંદાડા તળાવ બગીચાના સૌંદર્યવર્ધન વિકાસપ્રોજેક્ટનું ધારાસભ્ય રમેશ મસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!