Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં માતરીયા તળાવ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભરૂચ સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના માતરીયા તળાવ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન, વોર્ડ સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શિવ ભારત નાટ્યમ ગૃપ અને દેવેશ દવે ગૃપ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરી કલાપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ભોલાવ ખાતે આજરોજ ઉદય કેર ટ્રસ્ટ દિલ્હી દ્વારા ગામની વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

૫૧ મો મેગા રકતદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ગોધરા : કાવ્ય અને લોકગીત કાવ્યગાન સ્પર્ધામાં મીરઝા આફરીન તૃતીયક્રમે વિજેતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!