Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં દિપાવલી એકાદશી નિમિત્તે સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કાર્યરત આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે દિપાવલી એકાદશી નિમિત્તે ભગવાન સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ હતી. પોલીસ કર્મચારીઓ યોગેશભાઈ બાલુભાઇ, કલ્પેશભાઈ જયસિંગભાઈ, પરેશભાઈ મથુરભાઈ દ્વારા સત્ય નારાયણ કથાનું આયોજન કરાયું હતું. ઝંખવાવ ગામના ભૂદેવ જયેશભાઈ રાવલ દ્વારા કથા પૂજા કરાઇ હતી.

ઝંખવાવ ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ રહે ગામના દરેક લોકો નીરોગી તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સત્ય નારાયણ ભગવાનની કથાનો ધાર્મિક લાભ પોલીસ કર્મચારીઓ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરાનાં રબ્બાની મહોલ્લાને પાલિકાતંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યો.

ProudOfGujarat

નર્મદા 181 મહિલા હેલ્પલાઈને ઘર ભૂલેલી વૃદ્ધને પરિવાર પાસે પહોંચાડી.

ProudOfGujarat

ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ડોર ટુ ડોર અભિયાનની પહેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!