Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર જેટકો સબસ્ટેશન પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઈક પર સવાર 2 લોકોને ઈજા થતા 108 ને જાણ કરતા 108 પાઈલોટ અગરસંગભાઈ અને ઈએમટી બળવંતભાઈને દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અક્સ્માતમાં પીન્ટુભાઈ પ્રકાશભાઈ પરમારને માથાનાં ભાગે ઈજા પહોંચી હતી ત્યારે કુલદિપસિહ રાણાને પગના ભાગે ઈજા પહોંચી હતી. કુલદિપસિહને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

રાજપીપળા : સાગબારા CHC ખાતે જ વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયા હાથ ધરી શકાય તે માટે અદ્યતન સામગ્રી સાથે ઉભુ કરાશે ઓપરેશન થિયેટર.

ProudOfGujarat

સોના કરતા ઘણામણ મોંઘી પડી નર્મદા એસ.ટી નિગમને લાખો રૂપિયાની ખોટ

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર થી ૫૯૧ કિલો ગાંજા ના જથ્થા સાથે ટ્રક સહીત ૪ પુરુષો અને એક મહિલા ની NCB વિભાગ દ્વારા અટકાયત કરાઈ હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!