Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર જેટકો સબસ્ટેશન પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઈક પર સવાર 2 લોકોને ઈજા થતા 108 ને જાણ કરતા 108 પાઈલોટ અગરસંગભાઈ અને ઈએમટી બળવંતભાઈને દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અક્સ્માતમાં પીન્ટુભાઈ પ્રકાશભાઈ પરમારને માથાનાં ભાગે ઈજા પહોંચી હતી ત્યારે કુલદિપસિહ રાણાને પગના ભાગે ઈજા પહોંચી હતી. કુલદિપસિહને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

નશીલા દ્રવ્યોના આરોપીઓ પાસેથી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા

ProudOfGujarat

ભરૂચમાં વકીલ પર લોખંડની પાઇપથી હુમલો : કાકા સાથેના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યાનો આક્ષેપ : પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ ધક્કો માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

ProudOfGujarat

ભરૂચ: બળિયાદેવ મંદિરના વહીવટમાં મોટો વિવાદ; જીવંત ટ્રસ્ટીને મૃત બતાવી ટ્રસ્ટી બની ગયા શખ્સ! :  ૧૨ ટ્રસ્ટીઓને મૃત જાહેર કરી બનાવ્યા ખોટા મરણ દાખલા અને બોગસ સોગંધનામા : સુરત ચેરીટી કમિશનરમાં રીવિજન અરજી થતા ફેરફારના રિપોર્ટ પર સ્ટે અપાયો : મંદિરની દાનપેટી ખોલીને નાણાં અને કિંમતી વસ્તુઓ પડાવી લીધાનો ગંભીર આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!