Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-2 મહિનાની બાળકીનો અપહરણ બાદ છુટકારો-સરદારનગર પોલીસે 2 કલાકમાં જ ગુનો ડિટેક્ટ કર્યો…..

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ માં 2 મહિનાની બાળકીનો અપહરણ બાદ છુટકારો થયો હતો.. સરદારનગર પોલીસે 2 કલાકમાં જ ગુનો ડિટેક્ટ કર્યો હોવાની માહિતી મળી રહી છે..આરોપીની ધરપકડ કરી બાળકીને હેમખેમ છોડાવાઈ છે..મેઘાણીનગરથી અપહરણકારની પોલીસે ધરપકડ કરી છે. જેમાં 2 મહિલા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હોવાની પ્રાથમિક માહિતી સમગ્ર મામલા અંગે મળી રહી છે…

Advertisement

Share

Related posts

કનગામ પ્રાથમિક સ્કૂલની પાછળ જુગાર રમતાં 4 ઝડપાયાં

ProudOfGujarat

ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં નવા CM તરીકે લીધાં શપથ : વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં વહીવટકર્તાઓની અરજી હાઇકોર્ટે ફગાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!