વિનોદભાઇ પટેલ

આજરોજ અંકલેશ્વર શહેરના રાજપીપળા ચોકડી વર્ષા હોટલની બાજુમાં ઝુપડપટ્ટીમાં ગરીબ લોકો માટે બ્રધર્સ ગ્રુપ દ્વારા જરૂરતમંદ લોકોને કપડા તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં બ્રધર્સ ગ્રુપના ખુબ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના અંકલેશ્વર તાલુકાના યુવા પ્રમુખ અનિલભાઈ વસાવા પણ ઉપસ્થિત રહી આ કાર્યનો લાવો લીધો હતો.

LEAVE A REPLY