Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ રેલ્વે સ્ટેશનની બાજુમાં પડેલા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી.આગ લાગવાના કારણસર રેલવે પણ એક્શનમાં આવી ગયું હતું અને થોડાક સમય માટે લોકોનું ટોળું પણ રેલવે ટ્રેક પાસે આવી ગયું હતું અને ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી.આગ કોઈ ભંગારીયાએ લગાવી હોય તેવું જાણવા મળ્યું હતું.હાલા આગ કાબુમાં હોવાથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અવર-જવર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

અમદાવાદ : બજરંગ દળ દ્વારા એક મોલમાં પઠાણ ફિલ્મના લાગેલ પોસ્ટરોની તોડફોડ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

રાજકોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પિડીતોને ભરૂચના જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બે લાખ રૂપિયાની સહાય..

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા અજાણ્યા આધેડનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!