Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રી સુદર્શન  પોલીકુલ કંપનીમાં પાણીની ટાંકીમાં ન્હાવા ગયેલ કામદારનું ડૂબી જતા મોત નીપજ્યું

Share

બનાબ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની શ્રી સુદર્શન પોલીકુલ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય દીપક સુરેશ માજી કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાં ન્હાવા ગયો હતો દરમ્યાન તે ટાંકીના પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસ  નીમીત્તે ધ્વજ વંદનનો કાયઁકમ યોજાયો

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદનાં લોકો માટે કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર : 7 કોરોના વોર્ડ બંધ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!