Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 50 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ નર્મદા ગેટ હોટલની નજીક એક અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા ૫૦ વર્ષીય વૃદ્ધ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.હાલ આ વૃદ્ધની ઓળખ થવા પામી નથી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે આવી ડેડબોડી નો કબજો લઈ અંકલેશ્વર નગરપાલિકા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને મૃતકના વાલી વારસદારોને શોધખોળ કરવાનો પ્રયાસ અંકલેશ્વર શહેર પોલીસે શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન બાતમીના આધારે ટ્રક ભરી દારૂ પકડયો

ProudOfGujarat

एक लड़की को देखा तो ऐसा लगा” की रिलीज से पहले, अनिल कपूर ने जूही चावला के साथ अपने दोस्ती के दिनों को किया याद!

ProudOfGujarat

ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનો પરંપરાગત ગરબા મહોત્સવ : સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!