Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી…

Share

23 માર્ચ ભગત સિંહ, રાજગુરુ, અને સુખ દેવ ના શહીદી દિવસ નિમિતે આજરોજ અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ વીર પુરુષોને પુષ્પમાલા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના યુવા પ્રમુખ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન રાખી વીર શહીદોની આત્માને શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

પિતા-પુત્ર સામ સામે મેદાનમાં – ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી -કહ્યું હું જ એક પક્ષ છું.

ProudOfGujarat

દહેજની બિરલા કોપર કંપનીમાંથી મહારાષ્ટ્ર લઇ જવાનું કોપર રસ્તામાં જ ચોરવાના કારસામાં 15 વર્ષે આરોપી ઝબ્બે

ProudOfGujarat

અમદાવાદમાં ત્રણ વર્ષ પછી કાંકરિયા કાર્નિવલ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!