Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

Share

રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે બાંધકામ સાઈટ પર જ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવાના હેતુથી ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય અંગેની સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે આજરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે શ્રમયોગીઓને ધન્વંતરિ આરોગ્ય રથના કર્મચારીઓએ લેબ ચકાસણી અને સ્થળ પર જ વિવિધ રોગોનું નિદાન કરી વિના મુલ્યે દવાઓનું વિતરણ કરી મેડિકલ સેવાઓ પુરી પાડી હતી સદર કેમ્પમાં આરોગ્ય કર્મચારીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ-વાગરા ના વિલાયત GIDCમાં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીમાં લાખ્ખોના કેબલ વાયરની ચોરી

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં સરકારી મીની એસ.ટી બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

અમદાવાદનાં સરખેજમાં બે ફ્લેટમાંથી 200 થી વધુ ગાંજાના છોડ જપ્ત, 3 પકડાયા, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!