Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના પીરામણ નાકા ગેસ કંપની વચ્ચે આવેલ રોડ બાજુમાં ભાટવાડ ઝુપડપટ્ટીમાં થી તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરી કોઈ ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ તપાસ માટે ઘટનાસ્થળ ઉપર આવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ-દહેજની કેમોક્સ ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ.

ProudOfGujarat

કોવિડને ધ્યાનમાં લઇ ભરૂચના માતરિયા તળાવ ખાતે યોજાનાર “હેપ્પી સ્ટ્રીટ” નો કાર્યક્રમ મોકૂફ રખાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!